મહેસાણા કડી તાલુકા પંચાયતના બે અપક્ષ સભ્યોએ રાજીનામું આપી દેતા પંચાયતનાં રાજકારણમાં ગરમાવો,અપક્ષના ટેકાથી ભાજપ સત્તામાં હતું,ભાજપ હવે કઈ રીતે સત્તા સંભાળે છે તેના પર સૌ કોઈની નજર

|

Sep 20, 2020 | 11:32 PM

મહેસાણા કડી તાલુકા પંચાયતના બે અપક્ષ સભ્યોએ રાજીનામું દેતા પંચાયતનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખાસ કરીને તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી ભાજપ સત્તામાં હતું અને હાલમાં ભાજપ-કોંગ્રેસની 14-14 સીટ અને અપક્ષની 2 સીટ છે. કલ્યાણપુરા અને ચંન્દ્રાસણ સીટ પરના બંને સભ્યોએ રાજીનામું આપી દેતા ભાજપ હવે કઈ રીતે સત્તા સંભાળે છે તેના પર સૌ કોઈની નજર […]

મહેસાણા કડી તાલુકા પંચાયતના બે અપક્ષ સભ્યોએ રાજીનામું આપી દેતા પંચાયતનાં રાજકારણમાં ગરમાવો,અપક્ષના ટેકાથી ભાજપ સત્તામાં હતું,ભાજપ હવે કઈ રીતે સત્તા સંભાળે છે તેના પર સૌ કોઈની નજર
http://tv9gujarati.in/mahesana-kadi-ta…a-kapra-chadhaan/

Follow us on

મહેસાણા કડી તાલુકા પંચાયતના બે અપક્ષ સભ્યોએ રાજીનામું દેતા પંચાયતનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખાસ કરીને તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી ભાજપ સત્તામાં હતું અને હાલમાં ભાજપ-કોંગ્રેસની 14-14 સીટ અને અપક્ષની 2 સીટ છે. કલ્યાણપુરા અને ચંન્દ્રાસણ સીટ પરના બંને સભ્યોએ રાજીનામું આપી દેતા ભાજપ હવે કઈ રીતે સત્તા સંભાળે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. કલ્યાણપુરા સીટના રમીલાબેન પટેલ અને ચંન્દ્રાસણ સીટના સપનાબેન પટેલે રાજીનામું આપી દેતા હવે ભાજપ માટે સ્થિતિ સંભાળવાનો વારો આવ્યો છે. કડી તાલુકા પંચાયતમાં 30 સીટ છે.

 

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 3:10 pm, Tue, 11 August 20

Next Article