AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાંબા વિલંબ બાદ આખરે ગુજરાત માટે ભાજપે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ, મોટેભાગના ઉમેદવારો થયા રિપીટ, કોણે મળી ક્યાંથી ટિકિટ

ભાજપના આખરે ગુજરાતની બેઠકો માટેના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોટેભાગના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે. જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપાની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 15, ગોવાના 2 ઉમેદવાર, મધ્યપ્રદેશના 15, ઝારખંડના 10, હિમાચલ પ્રદેશના 4 અને કર્ણાટકના – 2 ઉમેદવાર એમ કુલ 48 ઉમેદવારના નામ જાહેર કર્યા […]

લાંબા વિલંબ બાદ આખરે ગુજરાત માટે ભાજપે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ, મોટેભાગના ઉમેદવારો થયા રિપીટ, કોણે મળી ક્યાંથી ટિકિટ
| Updated on: Mar 23, 2019 | 3:19 PM
Share

ભાજપના આખરે ગુજરાતની બેઠકો માટેના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોટેભાગના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે. જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપાની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 15, ગોવાના 2 ઉમેદવાર, મધ્યપ્રદેશના 15, ઝારખંડના 10, હિમાચલ પ્રદેશના 4 અને કર્ણાટકના – 2 ઉમેદવાર એમ કુલ 48 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

ગુજરાતના ઉમેદવાર

વિનોદ ચાવડા – કચ્છ દિપ સિંહ રાઠોડ – સાબરકાંઠા અમદાવાદ પશ્ચિમ – કિરીટ સોલંકી સુરેન્દ્રનગર – મહેન્દ્ર મુંજપરા રાજકોટ – મોહન કુંડારિયા જામનગર – પૂનમબેન માડમ અમરેલી – નારણભાઈ કછવાડીયા ભાવનગર – ભારતીબેન શિયાળ ખેડા – દેવસિંહ ચૌહાણ દાહોદ – જસવંત સિંહ ભાભોર વડોદરા – રંજનબેન ભટ્ટ ભરુચ – મનસુખ ભાઈ વસાવા બારડોલી – પ્રભુભાઈ વસાવા નવસારી – સીઆર પાટિલ વલસાડ – કેસી પટેલ

ભાજપાએ બે દિવસ પહેલા જ લોકસભા ચૂંટણી માટે પ્રથમ 184 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જેમાં વારાણસીથી નરેન્દ્ર મોદી, ગાંધીનગરથી અમિત શાહ, લખનઉથી રાજનાથ સિંહ, નાગપુરથી નીતિન ગડકરી, અમેઠીથી સ્મૃતિ ઈરાની જ્યારે મથુરાથી હેમા માલિની સહિત 184 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : ભાજપનો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સીધો સવાલ, ‘માત્ર એક સાંસદની સંપત્તિ પાંચ વર્ષમાં 55 લાખથી 9 કરોડ પર કેવી રીતે પહોંચી ?’

તમને જણાવી દઈએ કે, આજે જ લોકસભા ચૂંટણી માટે બીજેપીએ બીજુ લીસ્ટ પણ જાહેર કર્યું હતું, જેમાં બીજેપીએ 11 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. પાર્ટીએ તેલંગણાના 6, ઉત્તરપ્રદેશના 3 અને કેરળ-પશ્ચિમ બંગાળમાં 1-1 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">