ગુજરાતમાં લોકડાઉન-4ના નવા નિયમો આજે જાહેર થશે, CM તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 4 લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનની સમયસીમા વધારીને 31 મે કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉન-4નો અમલ આવતીકાલથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધનમાં કહ્યું હતું કે કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર કેટલીક છૂટછાટ આપવામાં આવશે, મંગળવારથી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ત્યારે આજે રેડ, ગ્રીન, ઓેરેન્જ અને બફર ઝોન અંગે […]

ગુજરાતમાં લોકડાઉન-4ના નવા નિયમો આજે જાહેર થશે, CM તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 9:57 AM

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 4 લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનની સમયસીમા વધારીને 31 મે કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉન-4નો અમલ આવતીકાલથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધનમાં કહ્યું હતું કે કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર કેટલીક છૂટછાટ આપવામાં આવશે, મંગળવારથી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ત્યારે આજે રેડ, ગ્રીન, ઓેરેન્જ અને બફર ઝોન અંગે ચર્ચા થશે. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરાશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">