24 કલાક દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO
રાજ્યમાં 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દાહોદ, પંચમહાલ, અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો આ પણ વાંચો: મોદી સરકાર-2નું […]

રાજ્યમાં 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દાહોદ, પંચમહાલ, અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: મોદી સરકાર-2નું પ્રથમ બજેટ, TV9 ગુજરાતીની વેબસાઈટ પર મેળવો પળપળની અપડેટ
જ્યારે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. મહત્વનું છે કે અમદાવાદમાં સિઝનનો 16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે.
[yop_poll id=”1″]

