લાંચ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના મહિલા PSI શ્વેતા જાડેજાના ગુજરાત હાઇકોર્ટે જામીન કર્યા મંજૂર
35 લાખની લાંચ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે. હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે શ્વેતા જાડેજા એક મહિલા છે. તેમજ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ ગઇ છે, માટે જામીન આપ્યા છે. સાથે જ હાઇકોર્ટે ઉમેર્યું કે શ્વેતા જાડેજા સરકારી કર્મચારી છે માટે તે ક્યાંય ભાગશે નહિ. હાઇકોર્ટમાં જામીન […]
35 લાખની લાંચ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે. હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે શ્વેતા જાડેજા એક મહિલા છે. તેમજ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ ગઇ છે, માટે જામીન આપ્યા છે. સાથે જ હાઇકોર્ટે ઉમેર્યું કે શ્વેતા જાડેજા સરકારી કર્મચારી છે માટે તે ક્યાંય ભાગશે નહિ. હાઇકોર્ટમાં જામીન માટે શ્વેતા જાડેજા તરફથી કરાયેલી અરજીમાં વકિલે કહ્યું કે શ્વેતા જાડેજા પર કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો