કચ્છ જિલ્લામાં તીડના આક્રમણ બાદ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેને લઈ કેન્દ્રીય કૃષિપ્રધાને સૂચક નિવેદન આપતા જણાવ્યું છે કે, ખેડૂતોને જે નુકસાન થયું છે. તેનો સર્વે કરીને તેમને નજીકના દિવસોમાં વળતર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ હરિયાણાની ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આ વ્યક્તિએ કરી અરજી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે પાકિસ્તાનથી આવેલી તીડે કચ્છ જિલ્લાના ખેડૂતોની મુસીબત વધારી છે. જેને લઈ પ્રશાસન તો તકેદારી રાખી રહ્યું. જોકે કૃષિપ્રધાને પણ રાહતના સમાચાર આપતા ખેડૂતોની ચિંતામાં હવે દુર થઈ છે.