કચ્છ: BSFએ પેટ્રોલીંગ દરમિયાન પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાનીને ઝડપ્યો

કચ્છ: BSFએ પેટ્રોલીંગ દરમિયાન પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાનીને ઝડપ્યો

કચ્છમાં BSFએ પેટ્રોલીંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ ઝડપી છે. ક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાની ઝડપાયો છે.

Kunjan Shukal

|

Dec 20, 2020 | 10:31 PM

કચ્છમાં BSFએ પેટ્રોલીંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ ઝડપી છે. ક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાની ઝડપાયો છે. બોટમાંથી કઈ શંકાસ્પદ વસ્તુ પ્રાથમિક તપાસમાં મળી નથી. ત્યારે હાલમાં BSFએ પેટ્રોલીંગ સઘન કર્યુ છે.

 

 

આ પણ વાંચો: આવતીકાલથી જુનિયર ડૉક્ટરોની પોતાની માગ સાથે હડતાળ બાબતે યુ-ટર્ન, આરોગ્યપ્રધાનના આશ્વાસનને પગલે કર્યો નિર્ણય

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati