કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી અચાનક આગ, ફાયર ફાઈટરની 10 ગાડી ઘટનાસ્થળે હાજર, જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:11 AM

ગઈકાલે સુરતમાં સીટી સિલ્ક માર્કેટમાં આગની ઘટના બાદ હવે કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગની ઘટના બની છે. ભચાઉ તાલુકાના નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં અચાનક આગ લાગી હતી. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં […]

કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી અચાનક આગ, ફાયર ફાઈટરની 10 ગાડી ઘટનાસ્થળે હાજર, જુઓ VIDEO

Follow us on

ગઈકાલે સુરતમાં સીટી સિલ્ક માર્કેટમાં આગની ઘટના બાદ હવે કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગની ઘટના બની છે. ભચાઉ તાલુકાના નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં અચાનક આગ લાગી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે ભચાઉ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા જ ફાયર ફાઈટરની ટીમ 10 ફાયરની ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવી શક્યતાઓ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:50 am, Tue, 15 October 19

Next Article