અતિવૃષ્ટિમાં ખેડૂતોને વળતર નહીં મળતા કિસાન કોંગ્રેસ કરશે આંદોલન
રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે રાજ્યભરના મોટાભાગના અન્નદાતાને પોતાના પાક ધોવાઈ ગયો છે. સરકારે સહાયની જાહેરાત કર્યાને પણ ત્રણ-ચાર મહિના થઈ ગયા અને સર્વે પણ થયો. હવે તો રવી સિઝનનો પ્રારંભ પણ થઈ ગયો, છતા હજુ ઘણા કિસાનો સહાયથી વંચિત છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસે 17 તાલુકામાં સહાય યોજનાનો અમલ કરવા માગ કરી છે. સાથે અતિવૃષ્ટિમાં ખેડૂતોને […]
રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે રાજ્યભરના મોટાભાગના અન્નદાતાને પોતાના પાક ધોવાઈ ગયો છે. સરકારે સહાયની જાહેરાત કર્યાને પણ ત્રણ-ચાર મહિના થઈ ગયા અને સર્વે પણ થયો. હવે તો રવી સિઝનનો પ્રારંભ પણ થઈ ગયો, છતા હજુ ઘણા કિસાનો સહાયથી વંચિત છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસે 17 તાલુકામાં સહાય યોજનાનો અમલ કરવા માગ કરી છે. સાથે અતિવૃષ્ટિમાં ખેડૂતોને વળતર નહીં મળતા કિસાન કોંગ્રેસ આંદોલન કરશે.
આ પણ વાંચો: ગાંધીનગર: કોરોનાને લઇને તંત્ર સહિત સત્તાવાળાઓ તૈયાર, આગામી દિવસોમાં કોરોના વધે તો પણ તંત્ર છે તૈયાર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો