AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિંજલ દવેની ‘ચાર બંગડીવાળી ગાડી’ને લાગી બ્રેક, હવે નહીં ગાઈ શકે આ ગીત

પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે ફસાઈ છે કોપીરાઇટ ભંગના કેસ જે ગીતથી તે રોતોરાત જાણીતી બની હતી તે ‘ચાર બંગડીવાળી ગાડી‘ ગીત હવે તે ગાઈ નહીં શકે. કિંજલ દવેને ‘ચાર બંગડીવાળી ગાડી‘ ગીત ન ગાવા કોર્ટે આદેશ કર્યો છે.કોપીરાઈટનાં ભંગ બદલ કોર્ટમા થયેલી અરજીની સુનવણી બાદ કોર્ટે કિંજલ દવેને આદેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા […]

કિંજલ દવેની 'ચાર બંગડીવાળી ગાડી'ને લાગી બ્રેક, હવે નહીં ગાઈ શકે આ ગીત
Kinjal Dave
Anjleena Macwan
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:04 AM
Share

પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે ફસાઈ છે કોપીરાઇટ ભંગના કેસ જે ગીતથી તે રોતોરાત જાણીતી બની હતી તેચાર બંગડીવાળી ગાડીગીત હવે તે ગાઈ નહીં શકેકિંજલ દવેનેચાર બંગડીવાળી ગાડીગીત ન ગાવા કોર્ટે આદેશ કર્યો છે.કોપીરાઈટનાં ભંગ બદલ કોર્ટમા થયેલી અરજીની સુનવણી બાદ કોર્ટે કિંજલ દવેને આદેશ કર્યો છે.

ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલનાં, ગીતની કોપી કરવામાં આવી હોવાની સેસ્ન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતીઅરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કિંજલ દવે એ આ ગીતની નકલ કરી છેકોર્ટે આદેશ કરતા વધુમાં કહ્યું કે, ઈન્ટરનેટ પરથી પણ આ ગીત હટાવી લેવામાં આવે અને કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમોમાં ગીત કિંજલ દવે દ્વારા ગાવામાં ન આવે.

જુઓ Video : 

મહત્વનું છે કે કિંજલ દવેનેચાર બંગડીવાળી ગાડીગીતથી પ્રસિદ્ધી મળી હતી, પરંતુ હવે તે ગીત જ ન ગાવા કોર્ટે આદેશ કર્યો છેઅરજી અંગે વધુ સુનવણી 22 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.. કોપીરાઈટ ભંગનાં કેસમાં કોર્ટે આપેલા આદેશ અંગે કાર્તીક પટેલે જણાવ્યું કે તે ખરેખર ખુશ  છે, પરંતુ ન્યાય મેળવવામાં લાંબો સમય લાગી ગયોકાર્તીક પટેલે ઉદાહરણ આપતા કહ્યું કે, સામાન્ય રીતે જેમ કોઈના વાહનની ચોરી કરવામાં નથી આવતી, તો સંગીતની ચોરી શા માટે ? જે ખરેખર યોગ્ય નથી અને કોર્ટે આપેલો ચુકાદો મ્યુઝીક ઈન્ડસ્ટ્રીઝ માટે દાખલા રૂપ છે  વધુમાં કાર્તીકે કહ્યું કે સંગીતના ઓરીજીનલ કલાકારને પ્રશંસા મળવી જોઈએ, અને હુ ખરેખર ખુશ છુ.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=471]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">