AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ESRના રિકન્સ્ટ્રકશન સહિત વોટર સપ્લાય પ્રોજેક્ટના કામ માટે માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

ખેડા નગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. સરકારની યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા કોન્ટ્રાક્ટર પાસેથી અમૃત 2.0 ગ્રાન્ટ હેઠળ ખેડા નગરપાલિકામાં કામો અન્વયે ઓનલાઇન ટેન્ડરિંગથી ભાવો મગાવવામાં આવ્યા છે.

Tender Today : ESRના રિકન્સ્ટ્રકશન સહિત વોટર સપ્લાય પ્રોજેક્ટના કામ માટે માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 9:40 AM
Share

 Kheda : ખેડા નગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. સરકારની યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા કોન્ટ્રાક્ટર પાસેથી અમૃત 2.0 ગ્રાન્ટ હેઠળ ખેડા નગરપાલિકામાં કામો અન્વયે ઓનલાઇન ટેન્ડરિંગથી ભાવો મગાવવામાં આવ્યા છે. વોટર સપ્લાય પ્રોજેક્ટના ESRના રિકન્સ્ટ્રકશન, પાનીવરી શેરીમાં કમ્પાઉન્ડ વોલ અને સાઇટ ડેવલપમેન્ટ સહિતના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો- Tender Today : મહુધા નગરપાલિકામાં આવેલા વડા તળાવનું થશે નવનિર્માણ, આ પ્રોજેક્ટની કામગીરી માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

ટેન્ડરની અંદાજીત રકમ 69,47,888.00 રુપિયા છે. ટેન્ડરની ફી 2832 રુપિયા છે. તો ઇએમડીની રકમ 69500 રુપિયા છે. બીડ ડોક્યુમેન્ટ ઓનલાઇન સબમીશનની તારીખ 8 ઓગસ્ટ 2023થી 28 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીની છે. અનુભવના પ્રમાણપત્ર,બેંક સોલ્વંસી સર્ટીફીકેટ, ટેન્ડર ફી,ઇએમડી વગેરે ડોક્યુમેન્ટ સબમીશન કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેકનીકલ પ્રપોઝલ ઓપનિંગનો સમય 8 સપ્ટેમ્બર 2023 સવારે 11 કલાકનો છે. ટેન્ડરની વધુ વિગતો www.nprocure.com વેબસાઇટ પરથી મળી રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
g clip-path="url(#clip0_868_265)">