AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાનગી સ્કૂલોને ટ્યુશન ફી લેવાની મંજૂરી, વાલીઓની કથળેલી સ્થિતિને ધ્યાને રાખીને બિન-નફાકારક પ્રવૃતિ કરવા કોર્ટની ખાનગી શાળાઓને ટકોર,વાલીઓએ કીધુ ફી માફ કરો

સ્કૂલ ફી અંગેના ગુજરાત સરકારના પરિપત્રનો છેદ ઉડાડી ગુજરાત હાઇકોર્ટે આજે વિધિવત રીતે ચુકાદો આપી ખાનગી સ્કૂલોને ટ્યુશન ફી લેવાની મંજૂરી આપી છે. તેની સાથે સાથે ટકોર કરી કે, હવે ખાનગી સ્કૂલોએ ટ્યુશન સિવાયની કોઇપણ ફી માટેનો ચાર્જ ન કરવો જોઇએ. આ ઉપરાંત હાઈકોર્ટે સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની […]

ખાનગી સ્કૂલોને ટ્યુશન ફી લેવાની મંજૂરી, વાલીઓની કથળેલી સ્થિતિને ધ્યાને રાખીને બિન-નફાકારક પ્રવૃતિ કરવા કોર્ટની ખાનગી શાળાઓને ટકોર,વાલીઓએ કીધુ ફી માફ કરો
http://tv9gujarati.in/khangi-school-ne…ujarat-highcourt/
| Updated on: Aug 05, 2020 | 1:29 PM
Share

સ્કૂલ ફી અંગેના ગુજરાત સરકારના પરિપત્રનો છેદ ઉડાડી ગુજરાત હાઇકોર્ટે આજે વિધિવત રીતે ચુકાદો આપી ખાનગી સ્કૂલોને ટ્યુશન ફી લેવાની મંજૂરી આપી છે. તેની સાથે સાથે ટકોર કરી કે, હવે ખાનગી સ્કૂલોએ ટ્યુશન સિવાયની કોઇપણ ફી માટેનો ચાર્જ ન કરવો જોઇએ. આ ઉપરાંત હાઈકોર્ટે સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહીં લઇ શકે તેવી ટકોર કરી છે. હાઇકોર્ટનું માનવું છે કે અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ માટે વાલીઓ પાસે કોઇ વધારાની ફી લેવી જોઇએ નહીં. હાઇકોર્ટે આજે આપેલા મહત્વના ચૂકાદામાં વાલીઓ અને સ્કૂલો માટે કેટલાક મહત્વના મુદ્દા ટાંક્યા જેમાં મહામારીમાં વિદ્યાર્થીઓની શિક્ષણની જરૂરિયાત પુર્ણ કરવા મુદ્દે સ્કૂલો અને શિક્ષકોના કામની પ્રશંસા કરાઇ તો મહામારીમાં વાલીઓની કથળેલી સ્થિતિને ધ્યાને રાખીને બિન-નફાકારક પ્રવૃતિ કરવાની ટકોર સ્કૂલોને પણ કરવામાં આવી. આ તરફ વાલીઓએ ફી માફી માટેની પોતાની માગને વળગી રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે સુરતનાં વાલીઓ.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">