Weather Update : આજે પણ ફરી વળશે કાતિલ ઠંડીનું મોજું, આણંદ, દાહોદ, કચ્છ, સહિત ભાવનગર અને નર્મદામાં થશે શીતલહેરનો અનુભવ

કચ્છના નલિયા અને બનાસકાંઠાના લાખણીમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. બનાસકાંઠા, અમરેલી, અમદાવાદ, ગાંધીનગરમાં પણ બે દિવસ લોકોએ આકરી ઠંડીનો ચમકારો સહન કરવો પડશે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી અનુભવાશે.

Weather Update : આજે પણ ફરી વળશે કાતિલ ઠંડીનું મોજું, આણંદ, દાહોદ, કચ્છ, સહિત ભાવનગર અને નર્મદામાં થશે શીતલહેરનો અનુભવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 3:08 PM

આજે  પણ રાજ્યમાં કોલ્ડ વેવની અસર અનુભવાશે.   હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે  આજે સાંજે પણ કેટલાક જિલ્લાઓમાં તાપમાન  10 ડિગ્રીથી માંડીને 7 ડિગ્રી સુધી  નીચું જશે. સૌરાષ્ટ્રના પોરબંદર અને રાજકોટ તેમજ કચ્છમાં લોકોને આકરી ઠંડીનો અહેસાસ થશે, તો બનાસકાંઠા, અમરેલી, અમદાવાદ, ગાંધીનગરમાં હાડ થીજવતી ઠંડી પડશે. જ્યારે કચ્છના નલિયા અને બનાસકાંઠાના લાખણીમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. બનાસકાંઠા, અમરેલી, અમદાવાદ, ગાંધીનગરમાં પણ બે દિવસ લોકોએ આકરી ઠંડીનો ચમકારો સહન કરવો પડશે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 08 ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 09 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 08 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 09 ડિગ્રી થશે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

કચ્છમાં કોલ્ડ વેવનો થશે અનુભવ

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 08 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. મોરબીમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી તાપમાન અનુભવાશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 07 ડિગ્રી રહેશે.

તો સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 જેટલું નીચું જતું રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે તો વડોદરા મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">