VIDEO : નદીના ધસમસતા પ્રવાહમાં કાર અને ટ્રક ફસાઈ, બે લોકોનું દિલધડક રેસક્યૂ કરાયુ

|

Aug 07, 2022 | 9:12 AM

અબડાસામાં (Abdasa) લાખણિયા નદીના પ્રવાહમાં કાર અને ટ્રક ફસાઈ હતી, તેથી આસપાસના લોકોએ જીવના જોખમે બે લોકોનું દિલધડક રેસક્યૂ કર્યં હતુ.

VIDEO : નદીના ધસમસતા પ્રવાહમાં કાર અને ટ્રક ફસાઈ, બે લોકોનું દિલધડક રેસક્યૂ કરાયુ
Rascue video goes viral

Follow us on

Kutch : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી પાંચ દિવસ હજુ પણ ગુજરાત (Gujarat) પર મેઘરાજાની કૃપા વરસશે. તેમાં પણ આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) પડવાની આગાહી છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલથી મેઘમહેર જોવા મળી રહી છે. કચ્છમાં (kutch rain) પડેલા ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અબડાસામાં (Abdasa) લાખણિયા નદીના પ્રવાહમાં કાર અને ટ્રક ફસાઈ હતી.જેમાં વાહનમાં સવાર બે લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા,જેનું દિલધડક રેસક્યૂ કરવામાં આવ્યુ.

જુઓ વાયરલ વીડિયો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભૂજ શહેરમાં થોડા વરસાદમાં પણ ભ્રષ્ટાચારની પોલ ખુલી !

કચ્છ જિલ્લાના ભૂજ શહેરમાં થોડા વરસાદમાં પણ ભ્રષ્ટાચારની (Corruption) પોલ ખુલી ગઈ છે.રસ્તા ધોવાયા તેની સાથે પાલિકાની બેદરકારી પણ સામે આવી હતી. રસ્તા પર મસમોટા ખાડા પડતા અકસ્માતનો ભય છે. વરસાદી માહોલમાં જ્યારે લોકોને સારા રસ્તાની જરૂર હોય છે ત્યારે જ ખરાબ રસ્તામાંથી (Kutch Road) પસાર થવા લોકોએ મજબૂર થવું પડે છે.જો ખુબજ ભારે વરસાદ પડતો હોય અને રસ્તા ધોવાય એ સમજી શકાય.પરંતુ થોડા વરસાદમાં જ આ રસ્તા જર્જરિત બન્યા છે અને પાલિકાના નબળા કામની પોલ ખુલી છે, ત્યારે પાલિકાનું બેદરકાર તંત્ર ક્યારે જાગશે અને ક્યારે લોકોને સારા રસ્તા મળશે તેની રાહ જોવાઈ રહી છે.

Next Article