JUNAGADH : શહેર-જિલ્લામાં સવારથી જ મેઘમહેર, સાસણ, વંથલી, માંગરોળ સહીતના વિસ્તારોમાં વરસાદ

Rain in Junagadh : જુનાગઢ શહેરના ભવનાથ, મોતીબાગ, કાળવાચોક, મધુરમ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો અને વરસાદના પાણી રોફ પર ફરી વળ્યા. તો શહેરની સાથે જુનાગઢ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. વંથલી

JUNAGADH : શહેર-જિલ્લામાં સવારથી જ મેઘમહેર, સાસણ, વંથલી, માંગરોળ સહીતના વિસ્તારોમાં વરસાદ
Rain in Junagadh city and district, 25 july 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 11:47 AM

JUNAGADH : જુનાગઢ શહેર અને જિલ્લામાં આજે 25 જુલાઈના રોજ સવારથી જ મેઘરાજાની પધરામણી (Rain in Junagadh) થઇ છે. જુનાગઢ શહેરના ભવનાથ, મોતીબાગ, કાળવાચોક, મધુરમ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો અને વરસાદના પાણી રોફ પર ફરી વળ્યા. તો શહેરની સાથે જુનાગઢ જિલ્લામાં પણ વરસાદ (Rain in Junagadh) વરસ્યો છે. વંથલી (Vanthali) તાલુકાના લુશાળા, ખોરાસા, ખુભડીમાં વરસાદ પડતા ખેતરોમાં વાવતેરને જીવનદાન મળ્યું છે. મગફળી, કપાસને પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. આ સાથે જ માંગરોળ (Mangrol) અને દરિયાકાંઠામાં વાહેલી સવારથી જ વરસાદ (Rain in Junagadh) પડવાનું શરુ થયું છે. તો સાસણગીરમાં પણ વરસાદ પડતા ઠંકડ છવાઈ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">