AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: કોંગ્રેસના નેતાનો ઘરેલુ મામલો જાહેરમાં આવ્યો, રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 5:24 PM
Share

જેમાં મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ અને તેમના પતિ વચ્ચેનો અણબનાવ જાહેરમાં આવ્યો હતો. તેમજ કાર્યકરોએ તેમને કાર્યક્રમમાંથી બહાર પણ કાઢી મૂકવામાં આવ્યા હતા.

જૂનાગઢ(Junagadh) માં  ફરી એકવાર કોંગ્રેસ(Congress) ના નેતાનો ઘરેલુ મામલો આવ્યો જાહેરમાં આવ્યો છે. જેમાં જૂનાગઢ મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખના પતિને ટીંગાટોળી કરી બહાર કઢાયા હતા. જેમાં ભેસાણમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં આ બનાવ બન્યો હતો. જેમાં મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ અને તેમના પતિ વચ્ચેનો અણબનાવ જાહેરમાં આવ્યો હતો. તેમજ કાર્યકરોએ તેમને કાર્યક્રમમાંથી બહાર પણ કાઢી મૂકવામાં આવ્યા હતા. જેને લઇને આ સમગ્ર મામલો રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

આ પણ વાંચો : રોમાચંક મેચમાં જીત બાદ, PM modi એ પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ સાથે વાત કરી, ટીમને આપ્યા અભિનંદન

આ પણ વાંચો : Monsoon Session 2021: સંસદમાં PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, 5 ઓગસ્ટને ગણાવી મહત્વની, વાંચો સમગ્ર અહેવાલ

 

Published on: Aug 05, 2021 05:11 PM
g clip-path="url(#clip0_868_265)">