AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢના માંગરોળમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ, ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પૂર

જૂનાગઢના માંગરોળમાં આજે સવારના 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ ધોધમાર 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. અતિભારે વરસાદને પગલે, માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ચાર ઈંચ સુધીના વરસાદથી માંગરોળના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ઉતર મહારાષ્ટ્ર સુધી સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનથી […]

જૂનાગઢના માંગરોળમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ, ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પૂર
| Updated on: Aug 04, 2020 | 7:17 AM
Share

જૂનાગઢના માંગરોળમાં આજે સવારના 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ ધોધમાર 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. અતિભારે વરસાદને પગલે, માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ચાર ઈંચ સુધીના વરસાદથી માંગરોળના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ઉતર મહારાષ્ટ્ર સુધી સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનથી હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જૂનાગઢના માંગરોળની માફક જ ગીરસોમનાથના પણ દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.

પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">