AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સુરેન્દ્રનગરના વઢવાણ દૂધની ડેરી પાસેથી સોની યુવકનું અપહરણ, સુરેન્દ્રનગર સોની વેપારી એસોસીએશનનું બંધનું એલાન

સુરેન્દ્રનગરમાં વઢવાણ દૂધની ડેરી પાસેથી એક સોની યુવકનું અપહરણ કરવામા આવ્યું છે. કારમાં અપહરણ કરીને અંદાજે 4 થી 5 શખ્સો ફરાર થઇ ગયા હતા. એક કારમાં આવી અપહરણકારો અન્ય કારમાં ભાગી છુટયા હતા. જેથી પોલીસે બીજી કાર કબજે કરી હતી. પોલીસે નાકાબંધી કરી અપહરણકારોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સુરેન્દ્રનગર સોની વેપારી […]

VIDEO: સુરેન્દ્રનગરના વઢવાણ દૂધની ડેરી પાસેથી સોની યુવકનું અપહરણ, સુરેન્દ્રનગર સોની વેપારી એસોસીએશનનું બંધનું એલાન
| Updated on: Feb 10, 2020 | 4:42 AM
Share

સુરેન્દ્રનગરમાં વઢવાણ દૂધની ડેરી પાસેથી એક સોની યુવકનું અપહરણ કરવામા આવ્યું છે. કારમાં અપહરણ કરીને અંદાજે 4 થી 5 શખ્સો ફરાર થઇ ગયા હતા. એક કારમાં આવી અપહરણકારો અન્ય કારમાં ભાગી છુટયા હતા. જેથી પોલીસે બીજી કાર કબજે કરી હતી. પોલીસે નાકાબંધી કરી અપહરણકારોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સુરેન્દ્રનગર સોની વેપારી એસોસીએશને બંધનું એલાન આપ્યું છે.

આ પણ વાંચો: VIDEO: નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા નજીક શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને નડયો અકસ્માત, 20થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">