AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિત્રતા હોય તો આવી.. હંમેશા સાથે રહેતા જય વિરુની જોડીનો અસ્ત, મિત્ર વિરુનુ મોત થતા જય પણ એક જ મહિનામાં મૃત્યુ પામ્યો

જય વિરુની જોડીનો અસ્ત, એક સમયે તેની ડણક માત્રથી ભલભલાના રૂંવાડા ઉભા થઈ જતા એ ડણક હવે સદાયને માટે શાંત થઈ ગઈ. આ વાત છે ગીરના પ્રખ્યાત બે સિંહોની દોસ્તીની. જેઓ જન્મથી જ એકબીજાના મિત્ર હતા અને એકના મૃત્યુના સમાચાર બાદ બીજા સિંહે પણ માત્ર એક જ મહિનામાં આ દુનિયાને અલવિદા કહી દીધી.

મિત્રતા હોય તો આવી.. હંમેશા સાથે રહેતા જય વિરુની જોડીનો અસ્ત, મિત્ર વિરુનુ મોત થતા જય પણ એક જ મહિનામાં મૃત્યુ પામ્યો
| Updated on: Aug 08, 2025 | 2:20 PM
Share

મનુષ્યોની દોસ્તીના તો અનેક કિસ્સા સાંભળવા મળે છે પરંતુ પ્રાણીઓની દોસ્તી વિશે ભાગ્યે જ કશુ લખાય છે. આજે આવા જ બે સિંહની દોસ્તીની વાત કરવી છે. જેઓ એકસાથે જન્મ્યા અને જીવ્યા ત્યા સુધી સાથે રહ્યા. ગીરના જંગલમાં જય-વિરુની આ જોડી વિશે ભાગ્યે જ કોઈને ન ખબર હોય એવુ બને. આ સાવજોની દોસ્તીને નજરે નિહાળનારા કહે છે કે આ બંને સાવજની જોડી એટલે 1975માં આવેલી રમેશ સિપ્પીની બ્લોકબસ્ટર ફિલ્મ શોલેની જય-વિરુની રિયલ જોડી. આથી જ તેમને જય-વિરુ નામ આપવામાં આવ્યા હતા. ગીરના જય વિરુ બંને હંમેશા સાથે જ રહેતા અને જંગલનો અન્ય કોઈ સિંહ જો જય કે વિરુ પર હુમલો કરે તો બંને એકબીજાને બચાવવા દોડી જતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગીરની મુલાકાત લીધી ત્યારે ડેડકડી વિસ્તારમાં જ તેમને આ જયવિરુની જોડી મળી ગઈ હતી. આ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">