જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ બન્યો છે. એકધારા પડેલા વરસાદના કારણે ગામ અને શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સતત ગરમીના બફારા વચ્ચે કમોસમી વરસાદ ત્રણ દિવસથી પડી રહ્યો છે જેને લઈને ખેડુતો પણ ચિંતામાં મુકાયા છે કેમકે હજુ ચોમાસું અધિકૃત રીતે બેઠું નથી અને એ પહેલા જ સતત વરસાદના કારણે ઠેરઠેર […]

જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
http://tv9gujarati.in/jamnagarna-kalav…a-thadak-prasari/
Pinak Shukla

|

Jun 04, 2020 | 12:08 PM

જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ બન્યો છે. એકધારા પડેલા વરસાદના કારણે ગામ અને શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સતત ગરમીના બફારા વચ્ચે કમોસમી વરસાદ ત્રણ દિવસથી પડી રહ્યો છે જેને લઈને ખેડુતો પણ ચિંતામાં મુકાયા છે કેમકે હજુ ચોમાસું અધિકૃત રીતે બેઠું નથી અને એ પહેલા જ સતત વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati