AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: મહાનગરપાલિકા ચૂંટણીના પડઘમ, NCPએ ઉમેદવારોના નામ કર્યા જાહેર

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે (NCP) 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Jamnagar: મહાનગરપાલિકા ચૂંટણીના પડઘમ,  NCPએ ઉમેદવારોના નામ કર્યા જાહેર
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 30, 2021 | 9:48 PM
Share

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે (NCP) 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજકીય પક્ષોએ ચૂંટણી ગતિવિધિ તેજ બનાવી છે, ત્યારે NCP દ્વારા જામનગરના 10 ઉમેદવારોની નામાવલી જાહેર કરી છે.

જેમાં વોર્ડ નંબર 6ના રમાબેન અમરકાંત પંડ્યા અને કાકુભાઈ પીઠાભાઈ વૈરૃ, વોર્ડ નંબર 7ના કમલેશભાઈ બી. મહેતા, વોર્ડ નંબર 8માં કલ્પેશ વસંતભાઈ લીંબાસિયા, વોર્ડ 11માં ભાવેશ ધીરૃભાઈ ઝાપડા અને રજાકભાઈ સીદીકભાઈ ખીરા, વોર્ડ નંબર 15માં નિલેશભાઈ ભાણજીભાઈ વસોયા, વોર્ડ નંબર 16માં બિનેશભાઈ જમનભાઈ નારિયા, વોર્ડ નંબર 16માં દિલીપભાઈ એમ. કણઝારિયા અને મુલેશભાઈ એસ. વ્યાસને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: રામપુરા વિસ્તારમાં વેપારી લુંટાયો, ચપ્પુના ઘા મારી 20 લાખથી વધુની ચલાવી લુંટ

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">