Surat: રામપુરા વિસ્તારમાં વેપારી લુંટાયો, ચપ્પુના ઘા મારી 20 લાખથી વધુની ચલાવી લુંટ
Suratના Rampura વિસ્તારમાં એક વેપારી લુંટાયાના સમાચાર આવ્યા છે. આંગડિયા પેઢીમાં પૈસા ભરવા જતાં એક વેપારી પર અજાણ્યા ઈસમોએ છરીના ઘા મારીને રૂપિયા 2 લાખથી પણ વધુની રોકડની લૂંટ ચલાવી હતી.
Suratના Rampura વિસ્તારમાં એક વેપારી લુંટાયાના સમાચાર આવ્યા છે. આંગડિયા પેઢીમાં પૈસા ભરવા જતાં એક વેપારી પર અજાણ્યા ઈસમોએ છરીના ઘા મારીને રૂપિયા 2 લાખથી પણ વધુની રોકડની લૂંટ ચલાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાશે, મુસાફરોને મળશે રાહત
Latest Videos
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે