કાળમુખા કોરોના વાઈરસના અત્યાર સુધીના સૌથી વધુ કેસ રાજ્યમાં નોંધાયા, જાણો જિલ્લા મુજબ કેસની વિગત

|

Sep 25, 2020 | 1:12 PM

કોરોના વાઈરસનો કહેર સતત દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર અત્યાર સુધીના રેકોર્ડબ્રેક કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 902 પોઝિટીવ કેસ નોંધાયા છે, ત્યારે 10 લોકો મોત થયા છે. ત્યારે જાણે હવે સુરત કોરોના વાઈરસનું નવું હોટસ્પોટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સુરત […]

કાળમુખા કોરોના વાઈરસના અત્યાર સુધીના સૌથી વધુ કેસ રાજ્યમાં નોંધાયા, જાણો જિલ્લા મુજબ કેસની વિગત

Follow us on

કોરોના વાઈરસનો કહેર સતત દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર અત્યાર સુધીના રેકોર્ડબ્રેક કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 902 પોઝિટીવ કેસ નોંધાયા છે, ત્યારે 10 લોકો મોત થયા છે. ત્યારે જાણે હવે સુરત કોરોના વાઈરસનું નવું હોટસ્પોટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરમાં આજે વધુ 207 કેસ, સુરત જિલ્લામાં 80 કેસ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં 152 કેસ નોંધાયા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:24 pm, Mon, 13 July 20

Next Article