ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 510 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 31 દર્દીના મોત, જાણો તમામ જિલ્લાની વિગત

|

Sep 28, 2020 | 1:35 PM

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના 510 નવા કેસ નોંધાયા છે.  આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને 348 દર્દી ઘરે પહોંચ્યાં છે.  રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા વધીને 6,239 થઈ ગઈ છે. કોરોના વાઈરસના લીધે 31 લોકોએ છેલ્લાં 24 કલાકમાં જીવ ગુમાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 510 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 31 દર્દીના મોત, જાણો તમામ જિલ્લાની વિગત

Follow us on

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના 510 નવા કેસ નોંધાયા છે.  આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને 348 દર્દી ઘરે પહોંચ્યાં છે.  રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા વધીને 6,239 થઈ ગઈ છે. કોરોના વાઈરસના લીધે 31 લોકોએ છેલ્લાં 24 કલાકમાં જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ પણ વાંચો :  ભાયલી, વેમાલી, સેવાસી, બીલ સહિતના 7 ગામનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ

રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1592 લોકોના થયા મોત

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં કોઈ જ ઘટાડો જોવા મળી રહ્યો નથી.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 510 કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કોરોના વાઈરસના 317 કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 17946 થઈ ગઈ છે.  રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 25,658 નોંધાઈ છે.  જ્યારે કોરોના વાઈરસની સામે જંગ જીત્યો હોય એવા દર્દીની કુલ સંખ્યા 17,829 નોંધાઈ છે.  ગુજરાતમાં કોરોનાના લીધે કુલ 1592 લોકોનો જીવ ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:18 pm, Thu, 18 June 20

Next Article