AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં કોરોનાના નવા 1,136 કેસ નોંધાયા, 24 લોકોના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1,136 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 24 દર્દીના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 262 કેસ, અમદાવાદમાં 146 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ, મહેસાણામાં 48 કેસ અને જામનગરમાં 42 કેસ નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

રાજ્યમાં કોરોનાના નવા 1,136 કેસ નોંધાયા, 24 લોકોના મોત
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 1:04 PM
Share

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1,136 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 24 દર્દીના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 262 કેસ, અમદાવાદમાં 146 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ, મહેસાણામાં 48 કેસ અને જામનગરમાં 42 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">