AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, નવા 1,101 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસ સતત છેલ્લા કેટલાક દિવસથી 1,000ને પાર નોંધાઈ રહ્યા છે. આજે રાજ્યમાં કોરોના વાઈરસના નવા 1,101 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 22 લોકોના મોત થયા છે. 22માંથી કુલ 12 મોત સુરતમાં થયા છે. જ્યારે અમદાવાદ, ભાવનગર અને વડોદરા શહેરમાં બે-બે દર્દીઓના મોત થયા છે. સુરત શહેરમાં 209 નવા કેસ, અમદાવાદ શહેરમાં […]

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, નવા 1,101 કેસ નોંધાયા
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:56 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસ સતત છેલ્લા કેટલાક દિવસથી 1,000ને પાર નોંધાઈ રહ્યા છે. આજે રાજ્યમાં કોરોના વાઈરસના નવા 1,101 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 22 લોકોના મોત થયા છે. 22માંથી કુલ 12 મોત સુરતમાં થયા છે. જ્યારે અમદાવાદ, ભાવનગર અને વડોદરા શહેરમાં બે-બે દર્દીઓના મોત થયા છે. સુરત શહેરમાં 209 નવા કેસ, અમદાવાદ શહેરમાં 143 નવા કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">