કરજણમાં વોટ માટે નોટની રેલમછેલ, મતદારને નાણાં આપતો હોવાનો વધુ એક વિડીયો આવ્યો સામે, ભાજપ-કોંગ્રેસે સામ સામે લગાવ્યા આક્ષેપ

કરજણમાં વોટ માટે નોટની રેલમછેલ, મતદારને નાણાં આપતો હોવાનો વધુ એક વિડીયો આવ્યો સામે, ભાજપ-કોંગ્રેસે સામ સામે લગાવ્યા આક્ષેપ

વડોદરા જિલ્લાની કરજણ બેઠક ઉપર પેટાચૂંટણીમાં રૂપિયા આપીને મત ખરીદાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. લોકશાહીમાં વોટ ખરીદવા નોટ વપરાતી હોવાના વિડીયો અંગે ભાજપ અને કોગ્રેસે સામસામે આક્ષેપો કર્યા છે. પહેલા વિડીયોમાં એક નંબરનું બટન દબાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. તો બીજા વિડીયોમાં મત આપવા માટે નાણા અપાતા હોવાનુ જણાઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati