કોરોનાના વધતા કેસને લઈને, સાત દિવસ બંધ રહેશે ઈડરનુ બજાર

સાબરકાંઠાના ઈડરમાં આવતીકાલ સોમવારથી શનિવાર સુધી તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે. સાબરકાંઠામાં વધતા જતા કોરોનાના કેસને લઈને વેપારી આલમ ચિંતામાં છે. સાબરકાઠાના ઈડરમાં વિવિધ વેપારી એસોશિએશનની મળેલી બેઠકમાં આવતીકાલ 28 સપ્ટેમ્બરથી સાત દિવસ સુધી તમામ બજારો બંધ રાખવાનો સર્વાનુંમતે નિર્ણય લેવાયો છે. ઈડરના વાસણ બજાર, કાપડ મહાજન, સોની, સીડસ, ઓટો પાર્ટસના વેપારી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક […]

કોરોનાના વધતા કેસને લઈને, સાત દિવસ બંધ રહેશે ઈડરનુ બજાર
Follow Us:
| Updated on: Sep 27, 2020 | 10:00 AM

સાબરકાંઠાના ઈડરમાં આવતીકાલ સોમવારથી શનિવાર સુધી તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે. સાબરકાંઠામાં વધતા જતા કોરોનાના કેસને લઈને વેપારી આલમ ચિંતામાં છે. સાબરકાઠાના ઈડરમાં વિવિધ વેપારી એસોશિએશનની મળેલી બેઠકમાં આવતીકાલ 28 સપ્ટેમ્બરથી સાત દિવસ સુધી તમામ બજારો બંધ રાખવાનો સર્વાનુંમતે નિર્ણય લેવાયો છે. ઈડરના વાસણ બજાર, કાપડ મહાજન, સોની, સીડસ, ઓટો પાર્ટસના વેપારી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સોમવાર થી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય કર્યો છે. આ અંગે સમગ્ર ઈડર શહેરમાં માઈક સાથેની રીક્ષા ફેરવીના જાહેરાત કરાઈ હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આ પણ વાંચોઃપૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન જસવંતસિંહનું નિધન, મોદી સહીતના નેતાઓ વ્યક્ત કર્યુ દુઃખ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">