AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મામલતદાર, કલેક્ટર કે ક્લાસ વન અધિકારી બનવું હોય તો ગુજરાતની આ સંસ્થા કરાવશે તૈયારી, 15 જૂલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

જો તમારે કલાસ વન અધિકારી બનવું હોય અને તેને લઈને પ્રશિક્ષણ મેળવવું હોય તો જાહેરાત આવી ગયી છે. ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા સ્પીપા દ્વારા દર વર્ષે યુપીએસસી પરિક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સ્પીપામાંથી ઉમેદવારો સિલેક્ટ પણ થાય છે. ઉમેદવારોને સ્પીપાને લઈને સારું એવું આકર્ષણ હોય છે અને આ વર્ષની જાહેરાત આવી ગયી છે. Facebook પર તમામ […]

મામલતદાર, કલેક્ટર કે ક્લાસ વન અધિકારી બનવું હોય તો ગુજરાતની આ સંસ્થા કરાવશે તૈયારી, 15 જૂલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ
Photo Source- Spipa Facebook Page
Gautam Parmar
| Edited By: | Updated on: Jul 14, 2019 | 1:15 PM
Share

જો તમારે કલાસ વન અધિકારી બનવું હોય અને તેને લઈને પ્રશિક્ષણ મેળવવું હોય તો જાહેરાત આવી ગયી છે. ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા સ્પીપા દ્વારા દર વર્ષે યુપીએસસી પરિક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સ્પીપામાંથી ઉમેદવારો સિલેક્ટ પણ થાય છે. ઉમેદવારોને સ્પીપાને લઈને સારું એવું આકર્ષણ હોય છે અને આ વર્ષની જાહેરાત આવી ગયી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ વર્ષે પણ સ્પીપા દ્વારા જાહેરાત આવી ગયી છે. જે ઉમેદવારો ગ્રેજ્યુએટ હોય તે સ્પીપામાં અરજી કરી શકશે. સ્પીપા આ પ્રશિક્ષણ વર્ગોમાં ઉમેદવારોની પસંદગી પરિક્ષાના આધારે કરે છે. સિવિલ સર્વિસિ પાસ કરવા માટે સ્પીપા ગુજરાત સરકારની એક આદર્શ સંસ્થા ગણવામાં આવે છે અને ગુજરાતમાંથી જે ઉમેદવારો પાસ થાય છે તેમાં સૌથી વધારે સ્પીપાના ઉમેદવારો હોય છે તેવું પણ વિવિધ પરિણામો પરથી જોવા મળ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેવી રીતે કરી શકાય અરજી?

સ્પીપા એટલે કે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થામાં યુપીએસસીના તાલીમ લેવા માટે અરજી ojas.gujarat.gov.in વેબસાઈટ પર કરવાની રહે છે. આ અરજી 1 જૂલાઈ,2019થી લઈને 15 જૂલાઈ સુધી કરી શકાશે.

આ પણ વાંચો:  IAS અધિકારી કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

કેટલું શિક્ષણ જરુરી?

કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન એટલે સ્નાતક હોવું જરુરી છે તો તમે સ્પીપાની તાલીમ વર્ગોની પરિક્ષા માટે અરજી કરી શકશો. સ્પીપા દ્વારા આ અંગેની પરિક્ષા 4 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. સ્પીપા બે તબક્કામાં પરિક્ષા લેશે જેમાં પ્રથમ તબક્કાની પરિક્ષા પાસ કર્યા બાદ નિબંધ કસોટી પણ ઉમેદવારે પાસ કરવાની રહેશે. વધુ માહિતી માટે જુઓ વેબસાઈટ જાઓ- ojas.gujarat.gov.in

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">