હિંસાની ઘટના બાદ DGPએ વધુ બે SRP કંપની અમદાવાદને ફાળવી, પોલીસને આજે પણ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ

અમદાવાદમાં અસામાજિક તત્વો દ્વારા હિંસાની ઘટના બાદ DGP શિવાનંદ ઝાએ વધુ બે SRP કંપની અમદાવાદને ફાળવી છે. આજે પણ પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. વધુ 2 SRP કંપની અમદાવાદને DGP શિવાનંદ ઝાએ ફાળવી.ગુરુવારના બંધ એલાનને અનુલક્ષીને SRPની કંપનીઓ અગાઉથીજ ફાળવવામાં આવી હતી.શુક્રવારે પણ પોલીસને સ્ટેન્ડ ટુના આદેશ.સતત પેટ્રોલિંગ જારી રાખવા અને અસામાજીક […]

હિંસાની ઘટના બાદ DGPએ વધુ બે SRP કંપની અમદાવાદને ફાળવી, પોલીસને આજે પણ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 3:38 AM

અમદાવાદમાં અસામાજિક તત્વો દ્વારા હિંસાની ઘટના બાદ DGP શિવાનંદ ઝાએ વધુ બે SRP કંપની અમદાવાદને ફાળવી છે. આજે પણ પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પથ્થરમારાની ઘટના બાદ હેલ્મેટ અને બોડી પ્રોટેકટર સાથે બંદોબસ્ત રાખવા આદેશ કરવામાં આવ્યો છે. સાથે સતત પેટ્રોલિંગ અને અસામાજીક તત્વો સામે સખત હાથે કામ લેવા પણ DGPએ કહ્યું છે, મહત્વનું છે કે ગઈકાલના બંધને લઈને અગાઉથી SRP કંપની ફાળવવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">