AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુઓ વિડીયો, શ્રાવણે સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા

શ્રાવણ મહિનામાં જ સૌરાષ્ટ્રમાં આજે મેધરાજાએ ધમાકેદાર બેટીગ કરી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં મેધરાજાએ મહેર વરસાવી છે. અમરેલીના રાજુલાનો ધાતરવાડી ડેમ 1 સતત બીજીવાર ઓવરફ્લો થયો છે. તો ધાતરવાડી ડેમ-2ના 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે. નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે. વરસાદી પાણી ફરી વળતા ભાવનગર સોમનાથ […]

જુઓ વિડીયો, શ્રાવણે સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા
| Updated on: Aug 04, 2020 | 12:34 PM
Share

શ્રાવણ મહિનામાં જ સૌરાષ્ટ્રમાં આજે મેધરાજાએ ધમાકેદાર બેટીગ કરી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં મેધરાજાએ મહેર વરસાવી છે. અમરેલીના રાજુલાનો ધાતરવાડી ડેમ 1 સતત બીજીવાર ઓવરફ્લો થયો છે. તો ધાતરવાડી ડેમ-2ના 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે. નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે. વરસાદી પાણી ફરી વળતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો હતો. ખાંભાના રાયડી ડેમના દરવાજા પણ ખોલીને નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. અમરેલીના સાવરકુંડલાના થોરડી ગામે પૂરમાં પશુઓ પણ તણાયા હતા. જૂનાગઢના ગીરનારમાંથી નિકળતી સોનારખ નદીમાં ધોડાપૂર આવતા એક યુવક ફસાયો હતો. જેને ફાયરબ્રિગેડે સહી સલામત બહાર કાઢ્યો હતો. જેતપૂર સોમનાથ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">