ગુજરાતના આ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વરસ્યો કમોસમી વરસાદ, જુઓ VIDEO

|

Sep 29, 2020 | 11:20 AM

કોરોનાની મહામારી વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.  સાવરકુંડલાના હાથસણી ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદની સાથે જ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે.  કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  જુઓ અમારો અહેવાલ… Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

ગુજરાતના આ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વરસ્યો કમોસમી વરસાદ, જુઓ VIDEO

Follow us on

કોરોનાની મહામારી વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.  સાવરકુંડલાના હાથસણી ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદની સાથે જ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે.  કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

 

આ પણ વાંચો :  જાણો મજૂરો અને ખેડૂતો માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:06 pm, Thu, 14 May 20

Next Article