AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : આવતીકાલે હાર્દિક પટેલનાં લગ્ન, ચાલી રહી છે તડામાર તૈયારીઓ

આવતીકાલે PAAS નેતા હાર્દિક પટેલ લગ્નગ્રંથી જોડાશે ત્યારે આજે 3 વાગે વિરમગામ ખાતે આવેલા હાર્દિકનાં ઘરે ગણેશ પૂજા અને પીઠી વિધિ કરવામાં આવશે. હાર્દિક પટેલ સાદાઈથી લગ્ન કરશે એટલે કે લગ્નનાં બેન્ડબાજા, નાચગાન નહી હોય. જુઓ VIDEO :  Web Stories View more 57 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર આશિષ વિદ્યાર્થીનો આવો છે પરિવાર વસ્તી ગણતરી […]

VIDEO : આવતીકાલે હાર્દિક પટેલનાં લગ્ન, ચાલી રહી છે તડામાર તૈયારીઓ
Hardik patel wedding
Follow Us:
| Updated on: Jan 26, 2019 | 7:44 AM

આવતીકાલે PAAS નેતા હાર્દિક પટેલ લગ્નગ્રંથી જોડાશે ત્યારે આજે 3 વાગે વિરમગામ ખાતે આવેલા હાર્દિકનાં ઘરે ગણેશ પૂજા અને પીઠી વિધિ કરવામાં આવશે. હાર્દિક પટેલ સાદાઈથી લગ્ન કરશે એટલે કે લગ્નનાં બેન્ડબાજા, નાચગાન નહી હોય.

જુઓ VIDEO : 

57 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર આશિષ વિદ્યાર્થીનો આવો છે પરિવાર
વસ્તી ગણતરી 2027: આ 6 સવાલો માટે થઈ જજો તૈયાર!
તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું?
કેલ્શિયમની ખામી દૂર થશે, રોજ ખાવાનું ચાલુ કરો આ વસ્તુઓ
રુપાણીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
રાહુલ ગાંધીના પરિવાર વિશે જાણો

આવતીકાલે હાર્દિક પટેલ સુરેન્દ્રનગરનાં દિગસર ગામે આવેલા મા ઉમિયાનાં મંદિરે કિંજલ સાથે પ્રભુતાનાં પગલા લેશે. લગ્નમાં ફકત હાર્દિક અને કિંજલનાં પરિવારનાં સભ્યો જ હાજર રહેશે. પાસનાં કોઈપણ નેતાને લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું નથી.

[yop_poll id=820]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">