BREAKING NEWS : હાર્દિક પટેલ કરવા જઈ રહ્યો છે લગ્ન, જાણો ક્યારે અને કોની સાથે કરશે લગ્ન

પાસ કન્વીનર હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાશે. 26 અને 27 જાન્યુઆરી એમ 2 દિવસ લગ્નવિધી યોજાશે. હાર્દિક પટેલ કિંજલ સાથે સાદાઈથી લગ્ન કરશે. 26મી એ ઝાલાવડી સોસાયટીમાં ફક્ત ઘરના સગા સંબંધીઓ સાથે ભેગા થઈને વિધિ કરશે. 27 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દિગસર ગામે લગ્ન કરવામાં આવશે. ઉમિયા માતાજીના મંદિરમાં આયોજીત લગ્ન સમારોહમાં ફક્ત પરિવારજનો અને […]

BREAKING NEWS : હાર્દિક પટેલ કરવા જઈ રહ્યો છે લગ્ન, જાણો ક્યારે અને કોની સાથે કરશે લગ્ન
hardik patel to get marry
Follow Us:
| Updated on: Jan 20, 2019 | 2:53 PM

પાસ કન્વીનર હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાશે. 26 અને 27 જાન્યુઆરી એમ 2 દિવસ લગ્નવિધી યોજાશે. હાર્દિક પટેલ કિંજલ સાથે સાદાઈથી લગ્ન કરશે. 26મી એ ઝાલાવડી સોસાયટીમાં ફક્ત ઘરના સગા સંબંધીઓ સાથે ભેગા થઈને વિધિ કરશે. 27 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દિગસર ગામે લગ્ન કરવામાં આવશે. ઉમિયા માતાજીના મંદિરમાં આયોજીત લગ્ન સમારોહમાં ફક્ત પરિવારજનો અને અંગત મિત્રો જ ઉપસ્થિત રહેશે. હાર્દિક પટેલના લગ્ન બંને પરિવારોની સંમતિથી યોજાઈ રહ્યા છે.

જુઓ VIDEO :

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

[yop_poll id=706]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">