AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘આંદોલનકારી’ હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં

પાટીદાર અનામત આંદોલન સમિતિનો સંયોજક હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાઈ ચુક્યો છે. કિંજલ હવે હાર્દિકની પ્રેમિકામાંથી પત્ની બની ચુકી છે. બંનેએ પરિવાર અને ગણતરીના મહેમાનોની હાજરીમાં સુરેન્દ્રનગરના દિગસર ગામમાં આવેલા ઉમિયા માતાના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા.  જુઓ VIDEO : Web Stories View more કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર? બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ […]

'આંદોલનકારી' હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં
Follow Us:
| Updated on: Jan 27, 2019 | 7:16 AM

પાટીદાર અનામત આંદોલન સમિતિનો સંયોજક હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાઈ ચુક્યો છે. કિંજલ હવે હાર્દિકની પ્રેમિકામાંથી પત્ની બની ચુકી છે. બંનેએ પરિવાર અને ગણતરીના મહેમાનોની હાજરીમાં સુરેન્દ્રનગરના દિગસર ગામમાં આવેલા ઉમિયા માતાના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા

જુઓ VIDEO :

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

હાર્દિક-કિંજલની લગ્નવિધિ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. લગ્ન મંડપે પહોચેલા હાર્દિક પટેલનું હાર પહેરાવીને સ્વાગત કરાયુ હતું. ત્યારે રીતિ-રિવાજ મુજબ જમાઈનું નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી. સાસુએ હાર્દિકનું નાક ખેંચ્યું હતું.

[yop_poll id=840]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">