GUJARAT : મુખ્યમંત્રીના નિવાસસ્થાને 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે, 21 હજાર યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા

GUJARAT : ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી તારીખ ૨૧મી જુને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. "હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત” થીમ ઉપર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા. 14 જૂન થી 20 જૂન 2021 દરમિયાન યોગ સપ્તાહનું આયોજન કરાયું છે.

GUJARAT : મુખ્યમંત્રીના નિવાસસ્થાને 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે, 21 હજાર યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા
CM RUPANI
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 7:24 PM

GUJARAT : ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી તારીખ ૨૧મી જુને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. “હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત” થીમ ઉપર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા. 14 જૂન થી 20 જૂન 2021 દરમિયાન યોગ સપ્તાહનું આયોજન કરાયું છે. જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

તા. 21મી જૂને મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેમનો પરિવાર ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન તથા છ યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગ કરશે. સમગ્ર કાર્યક્રમનું મુખ્યમંત્રીના ફેસબુક પેજ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

તારીખ 21 જૂનનાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સવારના 7 કલાકથી 7-45 કલાક સુધી એટલે કે 45 મિનિટ સુધી યોજાશે. જેનું મુખ્યમંત્રીના ફેસબુક પેજ ઉપરથી સવારે 11-00 કલાકથી જીવંત પ્રસારણ કરાશે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આ દરમિયાન 21,000 યોગ ટ્રેનરો તૈયાર કરાયા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જે પૈકી વિશ્વ યોગ દિવસના સંદર્ભે સવારના 11 કલાકેથી મુખ્યમંત્રીના વરદહસ્તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોગ ટ્રેનિંગ સફળતાપુર્વક પુર્ણ કરેલ યોગ કોચ / યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરાશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે હાજર રહેલ 20 યોગ કોચ ટ્રેનરને પણ જિલ્લા કક્ષાએથી પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં સંબંધિત જિલ્લા કલેકટરો ઉપસ્થિત રહેનાર છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રમતગમત વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેનાર છે. તે ઉપરાંત રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ ઉપસ્થિત રહેનાર છે.

સાતમાં વિશ્વ યોગ દિવસને સફળ બનાવવા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં તા. 01 જૂનથી 20 જૂન સુધી બપોરના 3 થી 5 કલાક દરમિયાન ચેરમેન યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં ઝુમ એપ્લીકેશનના માધ્યમથી “ઓનલાઇન યોગ સંવાદ” કાર્યક્રમનું આયોજન છે. જેમાં પણ મોટી સંખ્યામાં યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધક તથા યોગ સમર્થક જોડાઇ ઉત્સાહથી ભાગ લે છે.

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા. 1 જૂન થી 21 જૂન સુધી BISAG ગાંધીનગર ખાતે યોગના અલગ અલગ વિષયો ઉપર લાઇવ પ્રસારણ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઓનલાઇન જોડાઇ યોગનો લાભ લઇ રહયા છે.

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા”હવે તો બસ એક જ વાત યોગમય બને ગુજરાત” થીમ ઉપર યોગ સપ્તાહનું આયોજન થયું છે. જેમાં સુર્ય નમસ્કાર ચેલેન્જ તથા યોગના અલગ અલગ આસનો પર લોકો વિડીયો બનાવી પોતાના ફેસબુક પેઇજ ઉપર લાઇવ કરવામાં આવે છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">