કમોસમી વરસાદથી થયેલા નુકસાનની રકમ ખાનગી Insurance Companyએ ચૂકવી ના હોવાનો સ્વીકાર

ગાંધીનગર, પાલનપુર, સાવરકુંડલા અને લીલિયા તાલુકામાં કમોસમી વરસાદ થયો હતો. ખાનગી વીમા કંપનીઓ (Insurance Company) સરકારના કાબુની બહાર, ખાનગી વીમા કંપનીએ વીમાની રકમની ચૂકવણી જ કરી નથી.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 10, 2021 | 5:48 PM

ગાંધીનગર, પાલનપુર, સાવરકુંડલા અને લીલિયા તાલુકામાં કમોસમી વરસાદ થયો હતો. ખાનગી વીમા કંપનીઓ (Insurance Company) સરકારના કાબુની બહાર, ખાનગી વીમા કંપનીએ વીમાની રકમની ચૂકવણી જ કરી નથી. 16-10-19થી 15-11-19 દરમિયાન આ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. વહીવટી કારણોસર વીમાની રકમ ના ચૂકવાઈ હોવાનો વીમા કંપનીએ સરકારને જવાબ આપ્યો છે. વર્ષ 2019માં થયેલા માવઠાના નુક્સાનની રકમ દોઢ વર્ષ બાદ પણ ચૂકવાઈ નથી. સરકારે વીમા કંપનીને રકમ ચૂકવવાની સૂચના આપી હોવાનો ગૃહમાં જવાબ રજૂ કર્યો છે.

 

 

 

આ પણ વાંચો: surat નવી સિવિલ હોસ્પિટલના વર્ગ 3-4ના કર્મચારીઓની હળતાલનો મુદ્દો, એક માસનો પગાર જમા થયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">