ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત, જુઓ VIDEO
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તો અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ગુરુવારના રોજ બોટાદ પંથકનું વાતાવરણ બદલાયું હતું અને ભારે પવન સાથે વરસાદી છાટાં પડ્યા હતા. ભારે પવનના લીધે લોકોની ગરમીથી તો રાહત થઈ હતી સાથે આખા વિસ્તારમાં વિજળીની સેવા ખોરવાઈ ગયી હતી. આ પણ વાંચો: પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન એવા તે કેવા […]
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તો અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ગુરુવારના રોજ બોટાદ પંથકનું વાતાવરણ બદલાયું હતું અને ભારે પવન સાથે વરસાદી છાટાં પડ્યા હતા. ભારે પવનના લીધે લોકોની ગરમીથી તો રાહત થઈ હતી સાથે આખા વિસ્તારમાં વિજળીની સેવા ખોરવાઈ ગયી હતી.
સુરેન્દ્રનગરના લિંબડી અને ચુડા વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને કાળજાળ ગરમીથી થોડી રાહત મળી હતી. આમ ગુજરાતમાં વરસાદી ઝાપટા બે વિસ્તારોમાં જોવા મળ્યા હતા તેમાં બોટાદ અને પાળીયાદ તેમજ સુરેન્દ્રનગરના લીંબડીનો સમાવેશ થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો