શહીદોના પરિવારની પડખે ઉભું રહેશે ગુજરાતનું આ શહેર, દરેક શહીદના પરિવારને કરશે રુપિયા અઢી લાખની મદદ

સુરત એટલે ભારતમાં કોઈ પણ જગ્યા પર કોઈ હોનારત કે કોઈ ઘટના બને ત્યારે તે લોકોના પડખે ઉભું રહેતું એવું એક શહેર છે.  આ શહીદ પરિવારના વ્હારે સુરતના લોકો સામે આવ્યા છે. પુલવામામાં હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવારને સુરત શહેરમાંથી આર્થિક મદદ મોકલવામાં આવશે. TV9 Gujarati   Web Stories View more IPL 2024 : આઈપીએલની […]

શહીદોના પરિવારની પડખે ઉભું રહેશે ગુજરાતનું આ શહેર, દરેક શહીદના પરિવારને કરશે રુપિયા અઢી લાખની મદદ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:31 AM

સુરત એટલે ભારતમાં કોઈ પણ જગ્યા પર કોઈ હોનારત કે કોઈ ઘટના બને ત્યારે તે લોકોના પડખે ઉભું રહેતું એવું એક શહેર છે.  આ શહીદ પરિવારના વ્હારે સુરતના લોકો સામે આવ્યા છે. પુલવામામાં હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવારને સુરત શહેરમાંથી આર્થિક મદદ મોકલવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક એવું શહેર કે કોઈ આર્થિક રીતે પડી ભાગ્યું હતું છતાં પણ આખું શહેર ઉભું થયું અને અત્યારે લોકોના પડખે ઉભું રહેતું શહેર બની ગયું છે.ત્યારે આ સુરતનું મારુતિ વીર જવાન ટ્રસ્ટ પુલવામાં હુમલાના શહીદ જવાનોના  પરિવારના ખંભેથી ખંભો મિલાવી સાથે ઉભુ છે. પુલવામાં આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને ટ્રસ્ટ તરફથી આર્થિક યોગદાન આપવાનો નિર્ણય લીધો છે. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિની સાથે પરિવારને 2 લાખ 50 હજાર ની આર્થિક સહાય ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા શહીદ જવાનના પરિવારને 2 લાખ 50 હજારનો ચેક અર્પણ કરવામાં આવશે. મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 44 શહીદ જવાનોના પરિવારને 1 કરોડ 10 લાખની સહાય આપવામાં આવશે.

[yop_poll id=1495]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">