ગુજરાત સરકારે લીધો એવો મહત્વનો નિર્ણય કે હજારો પટાવાળાઓનું ખુલી જશે કિસ્મત, પટાવાળા તરીકે જ નહીં થાય નિવૃત્ત

ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેનાથી રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાંટેડ શાળાઓના પટાવાળાઓની કિસ્મત ખુલી જશે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે સરકારી અને ગ્રાંટેડ શાળાઓમાં વર્ષોથી ફરજ બજાવતા વર્ગ 4ના પટાવાળાઓને જૂનિયર ક્લર્ક તરીકે બઢતી આપવાનો નિર્ણય કર્યો છે. Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો […]

ગુજરાત સરકારે લીધો એવો મહત્વનો નિર્ણય કે હજારો પટાવાળાઓનું ખુલી જશે કિસ્મત, પટાવાળા તરીકે જ નહીં થાય નિવૃત્ત
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 5:55 AM

ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેનાથી રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાંટેડ શાળાઓના પટાવાળાઓની કિસ્મત ખુલી જશે.

મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે સરકારી અને ગ્રાંટેડ શાળાઓમાં વર્ષોથી ફરજ બજાવતા વર્ગ 4ના પટાવાળાઓને જૂનિયર ક્લર્ક તરીકે બઢતી આપવાનો નિર્ણય કર્યો છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓને આ અંગેનો પરિપત્ર મોકલી દીધો છે. સરકારના નિર્ણય મુજબ સ્કૂલના સીનિયર પટાવાળાઓના નામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રાજ્યના શિક્ષણ વિભાગને મોકલશે. થોડાક સમયમાં જ શિક્ષણ વિભાગ પટાવાળાને ક્લર્ક તરીકે બઢતી આપવાની યોગ્યતા નક્કી કરશે.

અત્યાર સુધીની નીતિ એવી હતી કે વર્ગ 4ના કર્મચારી તરીકે ફરજ બજાવતા પટાવાળો પટાવાળા તરીકે જ નિવૃત્ત થતો હતો, પરંતુ સરકારના આ નિર્ણયથી હવે પટાવાળાને પણ બાબુ બનવાની તક મળશે.

[yop_poll id=1401]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">