AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનું ગૌરવ INS વિરાટ ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ઓગસ્ટના અંત સુધીમાં ભંગાવવા માટે પહોંચશે

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે ઓગસ્ટના અંત સુધીમાં પહોંચશે. શ્રીરામ ગ્રીન શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝે જહાજ ખરીદ્યું છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9માં જહાજ તોડવામાં આવશે. ભારતીય નેવીમાં 1987માં સામેલ કરવામાં આવેલુ જહાજ 30 વર્ષ સુધી સેનામાં કાર્યરત રહ્યું. આ જહાજે 23 જુલાઈ 2016ના રોજ અંતિમ […]

ભારતનું ગૌરવ INS વિરાટ ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ઓગસ્ટના અંત સુધીમાં ભંગાવવા માટે પહોંચશે
| Updated on: Aug 01, 2020 | 3:14 PM
Share

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે ઓગસ્ટના અંત સુધીમાં પહોંચશે. શ્રીરામ ગ્રીન શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝે જહાજ ખરીદ્યું છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9માં જહાજ તોડવામાં આવશે. ભારતીય નેવીમાં 1987માં સામેલ કરવામાં આવેલુ જહાજ 30 વર્ષ સુધી સેનામાં કાર્યરત રહ્યું. આ જહાજે 23 જુલાઈ 2016ના રોજ અંતિમ સફર ખેડી હતી. ભારત સરકારે અગાઉ મુંબઈના મધદરિયે મ્યુઝિયમ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને અંતે પડતો મૂકાયો અને ઑનલાઈન અરજી થકી ભાંગવા માટે વેચવાનું નક્કી કરાયું. જેમાં બીજા પ્રયત્નમાં જહાજના વેચાણમાં સફળતા હાથ લાગી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે કરી ધરપકડ, જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ નોંધાવી હતી ફરિયાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">