ગાંધીનગર: રાજ્યની તમામ સરકારી કચેરીઓની વધારાઈ સુરક્ષા, જુઓ VIDEO

|

Aug 19, 2019 | 5:24 AM

આઈ.બી. ના એલર્ટ અને રતનપુર બોર્ડર સીલ કર્યા બાદ, ગુજરાતની તમામ સરકારી કચેરીઓની સુરક્ષા વધારાઈ છે. સુરક્ષા એજન્સીઓએ તમામ કચેરીઓ પર બાજ નજર રાખવા, ઉપરાંત ઓળખનું પ્રમાણ ચકાસી એન્ટ્રી આપવા અંગે નિર્દેશ કર્યા છે. ખાનગી ગાડીઓને પણ કચેરી નજીક પાર્ક નહી કરવા અંગે સુચન કરાયું છે. સોશિયલ મીડિયા અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમ રાજ્યભરમાં શંકાસ્પદ લોકો […]

ગાંધીનગર: રાજ્યની તમામ સરકારી કચેરીઓની વધારાઈ સુરક્ષા, જુઓ VIDEO

Follow us on

આઈ.બી. ના એલર્ટ અને રતનપુર બોર્ડર સીલ કર્યા બાદ, ગુજરાતની તમામ સરકારી કચેરીઓની સુરક્ષા વધારાઈ છે. સુરક્ષા એજન્સીઓએ તમામ કચેરીઓ પર બાજ નજર રાખવા, ઉપરાંત ઓળખનું પ્રમાણ ચકાસી એન્ટ્રી આપવા અંગે નિર્દેશ કર્યા છે. ખાનગી ગાડીઓને પણ કચેરી નજીક પાર્ક નહી કરવા અંગે સુચન કરાયું છે. સોશિયલ મીડિયા અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમ રાજ્યભરમાં શંકાસ્પદ લોકો પર નજર રાખી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મગફળીની ગાય આધારિત ખેતી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article