VIDEO: રાજ્યમાં હોળી બાદ ધૂળેટીનો રંગ, લોકોએ એકબીજા સાથે આનંદ ઉલ્લાસથી કરી ઉજવણી

|

Oct 05, 2020 | 1:24 PM

ફાગણ સુદ પૂનમે પવિત્ર હોળીનો પર્વ સમગ્ર દેશમાં અને રાજ્યમાં ધામધૂમથી ઉજવાયો અને આજે રંગોના પર્વ ધુળેટીની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી લોકો કરી રહ્યા છે. સૌ કોઈ એક બીજાને અબીલ ગુલાલ સહિતના રંગોથી રંગી શુભકામનાઓ પાઠવે છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ દિવાળી અને હોળીએ બે મુખ્ય તહેવારો મનાય છે. #Gujarat: People celebrate #Holi with fun and […]

VIDEO: રાજ્યમાં હોળી બાદ ધૂળેટીનો રંગ, લોકોએ એકબીજા સાથે આનંદ ઉલ્લાસથી કરી ઉજવણી

Follow us on

ફાગણ સુદ પૂનમે પવિત્ર હોળીનો પર્વ સમગ્ર દેશમાં અને રાજ્યમાં ધામધૂમથી ઉજવાયો અને આજે રંગોના પર્વ ધુળેટીની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી લોકો કરી રહ્યા છે. સૌ કોઈ એક બીજાને અબીલ ગુલાલ સહિતના રંગોથી રંગી શુભકામનાઓ પાઠવે છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ દિવાળી અને હોળીએ બે મુખ્ય તહેવારો મનાય છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હોળી-ધુળેટી પર્વે વિવિધ પરંપરાઓ મુજબ હોળી પ્રાગ્ટય, રાસ-ગરબા અને બાળકોના જેમનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે સુરતીલાલાઓ પણ ધૂળેટીના પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરી રહ્યાં છે. ભારે ઉત્સાહ સાથે સુરતીઓ સવારથી જ ઉજવણીમાં લાગી ગયા છે અને રંગોના તહેવારની ઉજવણી કરી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લોકો રાગ-દ્વેષ ભૂલીને રંગોથી એકબીજા સાથે આનંદ ઉલ્લાસથી ધૂળેટીના પર્વને મનાવી રહ્યાં છે. ત્યારે રાજ્યના અન્ય શહેરો અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત અને ભાવનગર વગેરેમાં પણ લોકોએ આનંદની સાથે ધૂળેટીની ઉજવણી કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: MP Political Crisis:કોંગ્રેસને મોટો ઝટકો, વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું રાજીનામું

Published On - 7:44 am, Tue, 10 March 20

Next Article