છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં Coronaના નવા 323 પોઝિટિવ કેસ, 2 દર્દીઓના મૃત્યુ

રાજ્યમાં કોરોનાના નવા કેસ તેમજ એક્ટીવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 323 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 2 દર્દીઓના મોત થયા છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 30, 2021 | 10:35 PM

રાજ્યમાં કોરોનાના નવા કેસ તેમજ એક્ટીવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 323 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 2 દર્દીઓના મોત થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં 441 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 96.99 ટકા થયો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3,469 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 41 છે. જ્યારે 3,428 લોકો સ્ટેબલ છે. 2,53,368 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,387 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 2 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે.

આ પણ વાંચો: Agusta Westland Scam: 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં અનુપ ગુપ્તાની ધરપકડ

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">