ગુજરાતમાં કોરોનાનાં નવા 1020 પોઝિટિવ કેસ,25 લોકોનાં મોત ,898 લોકો ડિસ્ચાર્જ,કુલ સ્વસ્થ થયેલા લોકોનો આંકડો 48359 પર પહોચ્યો

ગુજરાતમાં નવા 1020 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,898 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. રાજ્યની સ્થિતિ વિશે વાત કરીએ તો 24 કલાકમાં સુરત 245, અમદાવાદ 153,વડોદરા 105,રાજકોટ 88,ભાવનગર 55,જૂનાગઢ 37,ગાંધીનગર 28,દાહોદ-કચ્છ 23,જામનગર-પંચમહાલ 22,નર્મદા 20,અમરેલી 18,ભરૂચ-બોટાદ-ગીરસોમનાથ 16,મહેસાણા 15,નવસારી-સાબરકાંઠા 13,મહીસાગર 12,ખેડા 11,પાટણ-સુરેન્દ્રનગર-વલસાડ 10,આણંદ 9,મોરબી 7,બનાસકાંઠા 6,અરવલ્લી 5,તાપી 4,પોરબંદર 3,છોટાઉદેપુર-દ્વારકા 2,ડાંગ 1 કેસ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં કુલ કેસ  […]

ગુજરાતમાં કોરોનાનાં નવા 1020 પોઝિટિવ કેસ,25 લોકોનાં મોત ,898 લોકો ડિસ્ચાર્જ,કુલ સ્વસ્થ થયેલા લોકોનો આંકડો 48359 પર પહોચ્યો
http://tv9gujarati.in/gujarat-ma-koron…8-loko-discharge/
Follow Us:
| Updated on: Aug 04, 2020 | 3:38 PM

ગુજરાતમાં નવા 1020 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,898 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. રાજ્યની સ્થિતિ વિશે વાત કરીએ તો 24 કલાકમાં સુરત 245, અમદાવાદ 153,વડોદરા 105,રાજકોટ 88,ભાવનગર 55,જૂનાગઢ 37,ગાંધીનગર 28,દાહોદ-કચ્છ 23,જામનગર-પંચમહાલ 22,નર્મદા 20,અમરેલી 18,ભરૂચ-બોટાદ-ગીરસોમનાથ 16,મહેસાણા 15,નવસારી-સાબરકાંઠા 13,મહીસાગર 12,ખેડા 11,પાટણ-સુરેન્દ્રનગર-વલસાડ 10,આણંદ 9,મોરબી 7,બનાસકાંઠા 6,અરવલ્લી 5,તાપી 4,પોરબંદર 3,છોટાઉદેપુર-દ્વારકા 2,ડાંગ 1 કેસ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં કુલ કેસ  65704 જેમાંથી  રાજ્યમાં કુલ મોત  2534 નોંધાયા અને રાજ્યમાં કુલ સ્વસ્થ થયેલા લોકોનો આંકડો 48359 પર પહોચ્યો છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">