ગુજરાતના 38 લાખ વિદ્યાર્થીઓને લગતો રાજ્ય સરકારનો નિર્ણય, ધો.3થી 8ના બાળકોના વાલીઓએ ખાસ જોવા જેવો VIDEO

|

Dec 15, 2018 | 9:08 AM

રાજ્યના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર સુધરે અને નબળા વિદ્યાર્થીઓ સારો દેખાવ કરે તે માટે શિક્ષણ વિભાગે એક નવતર પ્રયોગ કર્યો છે. રાજ્યમાં હવે ધોરણ 3થી લઈને 8 સુધીના વિદ્યાર્થીઓની 22 ડિસેમ્બરથી દર શનિવારે પરીક્ષા લેવામાં આવશે. રાજ્યના 38.11 લાખ વિદ્યાર્થીની સાપ્તાહિક પરીક્ષા લેવાશે જેમાં ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, સામાજીક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયનો ટેસ્ટ લેવામાં આવશે. […]

ગુજરાતના 38 લાખ વિદ્યાર્થીઓને લગતો રાજ્ય સરકારનો નિર્ણય, ધો.3થી 8ના બાળકોના વાલીઓએ ખાસ જોવા જેવો VIDEO

Follow us on

રાજ્યના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર સુધરે અને નબળા વિદ્યાર્થીઓ સારો દેખાવ કરે તે માટે શિક્ષણ વિભાગે એક નવતર પ્રયોગ કર્યો છે.

રાજ્યમાં હવે ધોરણ 3થી લઈને 8 સુધીના વિદ્યાર્થીઓની 22 ડિસેમ્બરથી દર શનિવારે પરીક્ષા લેવામાં આવશે. રાજ્યના 38.11 લાખ વિદ્યાર્થીની સાપ્તાહિક પરીક્ષા લેવાશે જેમાં ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, સામાજીક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયનો ટેસ્ટ લેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જુઓ વીડિયો:

આ ટેસ્ટના માર્ક વિદ્યાર્થીઓને આપવામાં આવશે. પરંતુ તે માર્કની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં ગણતરી નહીં થાય. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ટેસ્ટનો હેતુ વિદ્યાર્થીઓને સ્કૂલમાં અપાયેલું શિક્ષણ અને તે કેટલું શીખ્યો તે જાણવાનો હેતુ છે. આ ટેસ્ટમાં અભ્યાસમાં નબળા પુરવાર થતા વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવીને દેખાવ સુધરે તેવા પ્રયાસ કરવામાં આવશે.

હવે વિદ્યાર્થીઓની દર અઠવાડિયે ટેસ્ટ

આ પણ વાંચો: શા માટે 15 ડિસેમ્બર પહેલાં શાળા-કોલેજોને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રેપ્લિકા સ્થાપવાનો આદેશ અપાયો ?

ધો. 3થી 8માં 22 ડિસેમ્બરથી દર શનિવારે પરીક્ષા
રાજ્યના 38.11 લાખ વિદ્યાર્થીની સાપ્તાહિક ટેસ્ટ
ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજીની પરીક્ષા લેવાશે
વાર્ષિક પરીક્ષાના પરિણામમાં આ માર્ક્સ ગણતરી નહીં થાય

[yop_poll id=242]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:27 am, Sat, 15 December 18

Next Article