આંગણવાડી બહેનો માટે સારા સમાચાર, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં કરી વેતન વધારાની જાહેરાત

|

Mar 06, 2020 | 8:51 AM

રાજ્યમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાઘર બહેનોના માનદ વેતનમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં બહેનોના પગાર વધારાની જાહેરાત કરી છે. 51,229 આંગણવાડી કાર્યકર બહેનોને અગાઉ મળતા રૂપિયા 7,200ના માનદ વેતનમાં 600 રૂપિયાનો વધારો કરાયો છે તો તેડાઘર બહેનોના 3,650 રૂપિયાના માનદ વેતનમાં 300 રૂપિયાનો વધારો કરાયો છે.   Web […]

આંગણવાડી બહેનો માટે સારા સમાચાર, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં કરી વેતન વધારાની જાહેરાત

Follow us on

રાજ્યમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાઘર બહેનોના માનદ વેતનમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં બહેનોના પગાર વધારાની જાહેરાત કરી છે. 51,229 આંગણવાડી કાર્યકર બહેનોને અગાઉ મળતા રૂપિયા 7,200ના માનદ વેતનમાં 600 રૂપિયાનો વધારો કરાયો છે તો તેડાઘર બહેનોના 3,650 રૂપિયાના માનદ વેતનમાં 300 રૂપિયાનો વધારો કરાયો છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજકોટ: ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, રવિ પાકમાં ધાણા, જીરું અને ઘઉં પાકને વ્યાપક નુકસાન

Next Article