રાજ્યમાં કોરોનાના ટેસ્ટ હજુ વધારવા તજજ્ઞોની ભલામણ, ગ્રુપ ઓફ એક્સપર્ટ કમિટી આજે CMને રિપોર્ટ સોંપશે

|

Sep 28, 2020 | 4:05 PM

કોરોનાની મહામારીમાંથી ગુજરાતને બહાર લાવવા વ્યુહરચના, અમલીકરણ, દેખરેખ અને નિયંત્રણ માટે સરકારે રચેલા ખ્યાતનામ ડોક્ટરોના ગ્રુપ ઓફ એક્સપર્ટની મંગળવારે બેઠક મળી હતી. જેમાં ટેસ્ટિંગ પોલિસી સુધારવા સહિત મહત્વની ભલામણો સાથે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુખ્યમંત્રીને આજે સોંપવામાં આવશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, […]

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ હજુ વધારવા તજજ્ઞોની ભલામણ, ગ્રુપ ઓફ એક્સપર્ટ કમિટી આજે CMને રિપોર્ટ સોંપશે

Follow us on

કોરોનાની મહામારીમાંથી ગુજરાતને બહાર લાવવા વ્યુહરચના, અમલીકરણ, દેખરેખ અને નિયંત્રણ માટે સરકારે રચેલા ખ્યાતનામ ડોક્ટરોના ગ્રુપ ઓફ એક્સપર્ટની મંગળવારે બેઠક મળી હતી. જેમાં ટેસ્ટિંગ પોલિસી સુધારવા સહિત મહત્વની ભલામણો સાથે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુખ્યમંત્રીને આજે સોંપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તબીબોના ગ્રુપ ઓફ એક્સપર્ટ કમિટીમાં રહેલા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. તેજસ પટેલે કહ્યું કે, આ મહામારીમા ડોક્ટર્સ, દર્દીઓને પડતી તકલીફ ઓછી થાય તેને ધ્યાનમાં રાખીને સુચનો કરવામાં આવ્યા છે. કોરોનાના શંકાસ્પદનું ઝડપથી નિદાન થાય, ચેપગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં ઓછુ રહેવુ પડે અને ઝડપથી સારવાર મળે એટલા માટે ટેસ્ટિંગ પોલિસી સહિત કેટલીક બાબતોને સુધારવા અમે ભલામણો કરી છે. નાગરિક હિતમાં મુખ્યમંત્રી શક્ય એટલો વધુ તેનો અમલ કરશે એવો અમને વિશ્વાસ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:15 am, Wed, 10 June 20

Next Article