AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: આજથી દેશભરમાં અનલોક-3 લાગૂ થશે, આજથી રાત્રિ કરફ્યૂ હટવી દેવાયો

આજથી દેશભરમાં અનલોક-3 લાગૂ થશે. આ અનલોક-3 મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3ની ગાઇડલાઇન મુજબ દેશભરમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો છે. તો જીમ તેમજ યોગ સંસ્થાઓ 5મી ઓગસ્ટથી ખૂલશે. જીમ અને યોગા સંસ્થાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો કરી શકાશે. મેટ્રો રેઈલ, સિનેમા […]

VIDEO: આજથી દેશભરમાં અનલોક-3 લાગૂ થશે, આજથી રાત્રિ કરફ્યૂ હટવી દેવાયો
| Updated on: Aug 01, 2020 | 4:09 AM
Share

આજથી દેશભરમાં અનલોક-3 લાગૂ થશે. આ અનલોક-3 મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3ની ગાઇડલાઇન મુજબ દેશભરમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો છે. તો જીમ તેમજ યોગ સંસ્થાઓ 5મી ઓગસ્ટથી ખૂલશે. જીમ અને યોગા સંસ્થાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો કરી શકાશે. મેટ્રો રેઈલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક્સ બંધ રહેશે. થિએટર, બાર, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ બંધ રહેશે. તો સોશિયલ,રાજકીય, રમત-ગમત, એન્ટરટેઈનમેન્ટ કાર્યક્રમો બંધ રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો તથા જનમેદની ભેગી થાય તેવા કાર્યક્રમો બંધ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">