Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વકર્યો, સતત પાંચમાં દિવસે 400થી વધુ કેસ નોંધાયા

Gujarat Corona Update : રાજ્યમાં 2જી માર્ચના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 454 કેસ નોંધાયા છે, જયારે આ સમયગાળામાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 02, 2021 | 9:03 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના કેસો ફરી એક વાર વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા દિવસથી 400થી વધુ નવા કેસ સામે આવી રહ્યા હતા, જયારે આજે 2જી માર્ચે પાંચમા દિવસે પણ આ ક્રમ યથાવત રહ્યો છે. રાજ્યમાં 2જી માર્ચના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 454 કેસ નોંધાયા છે, જયારે આ સમયગાળામાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી. 

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 114, સુરતમાં 81, વડોદરામાં 74 અને રાજકોટમાં 45 નવા કેસ નોધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 361 અને અત્યાર સુધીમાં કુલ 2,63,837 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ વધીને 2522 થયા છે. 

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">